Pages

Search This Website

Jul 6, 2022

Read Along (Bolo): Learn To Read With Google

Read-Along (Bolo): Learn To Read With Google



Peruse Along (Bolo): Learn To Read With Google

Peruse Along (previously Bolo) is a free and fun discourse-based perusing mentor application intended for youngsters matured 5 and above. It assists them with further developing their perusing abilities in English and numerous different dialects (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish, and Portuguese) by empowering them to peruse out loud intriguing stories and gather stars and identifications along with "Diya", the cordial in application associate.



Peruse Along (Bolo): Learn To Read With Google

Diya pays attention to kids when they read and offers realtime positive input when they read well and assists them out when they with stalling out - in any event, when disconnected and without information!


Highlights:

• Works Offline : Once downloaded, it works disconnected, so it doesn't utilize any information.

• Safe : Since the application is made for youngsters, there are no promotions, and all touchy data remains just on the gadget.

• Free: The application is completly allowed to utilize and has an immense library of books with various perusing levels from Pratham Books, Katha Kids and Chhota Bheem, with new books added routinely.

• Games: Educational games inside the application, make the growth opportunity fun.

• In-App Reading Assistant: Diya, the in-application reciting colleague helps youngsters read without holding back and gives encouraging feedback when they read accurately, and help any place they stall out.

• Multi Child Profile: Multiple youngsters can utilize the equivalent application and make their singular profiles to follow their own advancement.

• Customized: The application suggests the right degree of trouble books to every youngster contingent upon their understanding level.

GOOGLE READ ALONG 🎯


ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ  સમગ્ર શિક્ષા અંતર્ગત ૫ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઓમાં વાચન કૌશલ્યમાં સુધારો આવે તે હેતુસર Google ની મદદ વડે  “READ ALONG” મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે. “Google READ ALONG” એપ એક આકર્ષક એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની વયકક્ષા અને ધોરણ મુજબના અભ્યાસક્રમ સંલગ્ન વાચન સામગ્રી મોબાઈલ પર પોતાના અનુકુળ સમયે ઉપયોગ કરી શકે છે. 


પ્રાથમિક શાળાના શિક્ષકો  અને  વિદ્યાર્થીઓ આ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરે તે સુનિશ્ચિત કરવું સાથોસાથ વિદ્યાર્થીના વાલી પ્રસ્તુત બાબતથી વાકેફ થાય, તેમજ આ એપ અંગે સમજ કેળવે અને જરૂર જણાયે તેઓ ને માર્ગદર્શન આપવા વિનંતી છે.


ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તક (ઈ-બૂક) વિષયવસ્તુનો મહાવરો કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થીએ ભાગીદાર કોડ ફરજીયાત પણે દાખલ કરવાનો રહેશે. *સી.આર.સી. કો. ઓ. અને  શાળાના આચાર્યશ્રીના  મોબાઈલ પર મોકલી આપવામાં આવશે છે. 


ભાગીદાર કોડ કેવી રીતે દાખલ કરવો તે માટે અહિં આપેલ  વિડીઓનો વિગતે અભ્યાસ કરશો. 🎦


Click video for ભાગીદારી કોડ કેવી રીતે ઉપયોગ કરવો.

આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો


Read Along App ડાઉનલોડ માટેની લિંક:🔗

આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો


આ સાથે GOOGLE READ ALONG App  ઉપયોગ સંદર્ભે હેલ્પલાઈન.

સોમ થી શનિ (૧૦:૩૦ થી ૦૬:૦૦)


હેલ્પલાઈન:- 079-23973615

તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ એપ. વાંચન માટે ઈન્સ્ટોલ કરવાની છે.📖


🥇વિદ્યાર્થીઓ માટે ખુશખબર 🎯


ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ  સમગ્ર શિક્ષા અંતર્ગત ૫ થી ૧૧ વર્ષના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે  “READ ALONG” આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે. 


Read Along App ડાઉનલોડ માટેની લિંક:🔗


Click Here For Download Application

આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો


 life!

ભાગીદાર કોડ કઈ રીતે ઉમેરવો  વિડીયો જુઓ

Dialects accessible :

With Read-Along, youngsters can peruse an assortment of tomfoolery and draw in stories in various dialects including:

• English

• Hindi (हिंदी)

• Bangla (বাংলা)

• Urdu (اردو)

• Telugu (తెలుగు)

• Marathi (मराठी)

• Tamil (தமிழ்)

• Spanish (Español)

• Portuguese (Português)


With only 10 minutes of tomfoolery and practice consistently, rouse your youngster to turn into a perusing star forever!

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment