તાંબુ આપશે લાંબુ જીવન : તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદાઓ વિશે જાણો
પહેલા ના સમયમાં મોટાભાગના લોકોના ઘરમાં પાણી ભરવાનું વાસણ તાંબા માંથી બનેલું હતું અને આજથી જ તેની અંદર ભરેલું પાણી પીવાના કારણે લોકો લાંબો સમય સુધી સ્વસ્થ રહી શકતા હતા કેમ કે તાંબાના વાસણમાં ભરેલું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
આયુર્વેદમાં અનેક નેચરલ થેરાપી માં અને વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
જેને સામાન્ય રીતે વાત ,કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે લ. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.
વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે તાંબા ના લોટા, તાંબા ના જગ કે ગ્લાસમાં આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. રોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના ચમત્કાર તમે સાંભડ્યા હશે પરંતુ આ ફાયદા પાછળના સાઈન્ટિફિક કારણો જાણવા ની તમે ક્યારેય કોશિશ નહીં કરી હોય.
તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના કારણે તમારી ત્વચાને જરૂરી બધાં જ પોષક તત્વો મળી રહે છે સાથે સાથે તમારી ત્વચાની કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે અને શરીરની મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે. તાંબા વાસણની અંદર ભરેલું પાણી પીવાના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમત્કાર બની જાય છે માટે સ્વસ્થ રહે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરે છે, થાઇરોઇડ નિયંત્રિત કરે છે, સાંધા ના દુખાવા, વા ના દુખાવા, સોજા દૂર કરે છે.
Copper will give long life: Learn about the benefits of drinking water in a copper vessel
In earlier times, most of the people's houses were made of copper, and since today, people can stay healthy for a long time by drinking the water filled in it, because the water filled in the copper vessel proves to be very beneficial for our health.
In many natural therapies in Ayurveda and also by elders, it has been said that drinking water in a copper vessel provides many health benefits to the body. Drinking water from a copper pot flushes out the toxic elements inside the body.
Commonly known as Vata, Kapha and Pitta. Drinking water kept in a copper vessel develops the ability to control the three doshas of the body and the body becomes diseased due to the three doshas.
Water stored in a vessel is also known as Tamra Jal, Tamba na lota, drinking water kept in a copper jug or glass for eight hours is very beneficial for health. You must have heard the miracle of drinking water filled in a copper pot every morning on an empty stomach but you have never tried to know the scientific reasons behind this benefit.
Drinking copper pot water provides your skin with all the nutrients it needs and also removes wrinkles, loose skin etc. and also removes dead skin from the body and new skin appears. By drinking water filled inside a copper vessel, your skin becomes naturally miraculous to stay healthy. Eliminates bacteria in the body, regulates thyroid, relieves joint pain, back pain, inflammation.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
No comments:
Post a Comment