Search This Website

Jul 11, 2022

School Project In Gujarat Primary School gunotsav

 School Project In Gujarat Primary School


Under Gunotsav   Projects running in the school


A unit test

🔸 Diagnostic test

🔹 Bhashadeep reading interpretation

School mirror

Environmental Laboratory

Book reader competition

One India Best India

All school grants

Gujarat Nutrition Campaign

 Feet India

Understanding the twining program

 days special

Talented teacher/student

🔸 School Safety-School Hygiene

🔹 School library

National Book Trust (NBT)

Online attendance

Support Dias

સમજ Workplace application understanding

Jankunj understanding

SSA Portal

Understanding

 Understanding the initiation application

🔹 Postgraduate education

Understanding the 2-hour system

🔹 Exit / Annual Examination

Pragya approach

Mina's world

🔸 Other suggestions

Important Link 


Sdp ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


Sdp ફોર્મ PDF download કરો 

SDP YEAR 2020-21 ફોર્મનો નમુનો ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો

SDP ફોર્મ કેમ ભરવું તેના માટે ભરેલા ફોર્મ નો નમૂનો

શાળામાં મૂલ્યાંકન માટે સ્કૂલ ઇન્સ્પેકટર આવે ત્યારે શું શું પૂર્વ તૈયારી કરવી ?? તે માટે ઉપયોગી માહિતી


શાળામાં મૂલ્યાંકન માટે સ્કૂલ ઇન્સ્પેકટર આવે ત્યારે શું શું તૈયાર રાખશો ?? તે માટે ઉપયોગી માહિતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

ગુણોત્સવ 2.0 માટે ખાસ ફાઈલો


🔸 ગુણોત્સવ ચકાસણી ફાઇલ

Download ગુણોત્સવ 2.0 સૂચનો ફાઇલ

Download ગુણોત્સવ ચેકલીસ્ટ માર્ક વાઇઝ

Download ગુણોત્સવ એક્શન પ્લાન


MPORTANT LINKS

SCHOOL BASELINE ASSESSMENT BHAUTIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT SHAISKAINIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT EXCEL

CLICK HERE

ગુણોત્સવ 2.0 


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ થશે એક્રેડીટેશન (ગુણોત્સવ 2.0) પ્રક્રિયા...

જાણો

👉 કઈ તારીખથી શરૂ થશે ગુણોત્સવ પ્રક્રિયા 

👉 ડાઉનલોડ કરો ઓફિસિયલ પરિપત્ર 


👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગુણોત્સવ આજનો પત્ર

ગુણોત્સવ 2.0 માટે અગત્ય ની સૂચનાઓ


▪️જુવો 👉ફરજીયાત શું કરવું પડશે?

ગુણોત્સવ ૨.૦માં ધ્યાનમાં રાખવાની બાબતો

❖ મુખ્ય ક્ષેત્ર૧ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા:-

• વિદ્યાર્થીઓ અધ્યન નિષ્પત્તિને અનુરૂપ માગ્યા મુજબ સુચના મુજબ ભૂલ રહિત વાક્ય રચના સાથે એકમ કસોટી અને સત્રાંત કસોટીમાં જવાબ લખતા થાય એવો અધ્યયન અનુભવ પૂરો પાડવાનો રહેશે.
• એકમ કસોટી, કસોટી લીધાના ૭ દિવસ પહેલા જોઇને અને વ્યવસ્થિત તપાસીને વિદ્યાર્થીના વાલીની જણાવ્યા બદલ સહી અંગે મોકલવાની રહેશે.
• કસોટી તપાસતી વખતે બાળકો દ્વારા કરવામાં આવેલ ભૂલોનો તેમજ આપના દ્વારા કપાયેલ ગુણનો સચોટ નિર્દેશ કરવાનો રહેશે.
• કસોટી તપાસતા દરમિયાન ભાષાકીય અને અન્ય તમામ ભૂલોનો નિર્દેશ કરવાનો રહેશે તેમજ તે ભૂલ સુધારાને દર્શાવવનો રહેશે.
• કસોટીમાં ભૂલોને ધ્યાનમાં રાખી યોગ્ય ગુણાંકન કરવાનું રહેશે.
• કસોટીમાં દરેક અપેક્ષિત જવાબોની સામે જો બાળકો દ્વારા યોગ્ય જવાબો આપી શક્યા નથી તે ભૂલોની સામે જ્યાં ગુણ આપેલ છે ત્યાં જ તેને યોગ્ય સૂચનો બાળકો સમજી શકે તેવી સાદી ભાષામાં લખવાના રહેશે જે સૂચનના આધારે બાળકો પોતાની ભૂલો સુધારી શકે અને પછીની કસોટી વખતે ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકાય. આ સૂચનો પણ દરેક ભૂલોને આવરી શકાય તે રીતે લખવાના રહેશે.
• કસોટીની ચકાસણી થયા પછી બાળકોની તમામ ભૂલોને સુધારવા અને બાળકોને પ્રતીપોષણ મળી રહે તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરી પુનઃ કસોટી લેવાની રહેશે અને તેની પણ યોગ્ય ચકાસણી કરવાની રહેશે પુનઃ કસોટી નાની ભૂલ હોય તો પણ તે સુધારા માટે લેવાની રાહેશે.
• સત્રાંત કસોટીની ચકાસણી યોગ્ય કરવાની રહેશે બાળાકોને મળવા પાત્ર ગુણનું યોગ્ય ગુણાંકન થાય તે ખુબ જ જરૂરી છે.
• સત્રાંત કસોટીની ચકાસણી દરમિયાન પ્રત્યેક પેટા પ્રશ્નની સામે મેળવેલ ગુણ ડાબી બાજુએ દર્શાવવનો રહેશે જેમાં તમામ ખાલી જગ્યા જોડકા અને ટૂંકા પ્રશ્નના પ્રત્યેક ગુણ દર્શાવવાના રહેશે આ પેટા પ્રશ્નોના ગુણનો ટોટલ ઉપરના હાંસિયામાં દર્શાવવાના રહેશે અને ત્યાર પછી બહારના ભાગે પ્રશ્ન વાઈઝ ટોટલ દર્શાવવાનો રહેશે આ પદ્ધાતીનો પ્રયોગ એકમ કસોટીમાં પણ લાગુ પડે છે.
• જવાબ વહીના ગુણ અને પત્રક C માં દર્શાવેલ ગુણ તેમજ ઓનલાઈન એન્ટ્રી કરેલ ગુણ સમાન હોવા જોઈએ. દરેક શિક્ષક દ્વારા SCE મુજબ નિયમિત મૂલ્યાંકન થાય તેમજ તે મુજબ પત્રકો નિભાવાય તે ખુબજ જરૂરી છે.
• તમામ કસોટી અને સત્રાંત વાર્ષિક કસોટીના પેપર વાલીને દેખાડવાના રહેશે તેમજ દેખાડ્યા બદલની સહી લેવાની રહેશે.
❖ મુખ્ય ક્ષેત્ર ૧ અધ્યયન અને અધ્યાપન:-
• દરેક શિક્ષક બાળાકોને નામ દઈને અને માનથી બોલાવે તેમજ બાળકો શિક્ષકને નિર્ભયતાથી ડર કે સંકોચ વગર શિક્ષકને પોતાની મુશ્કેલીઓ વિષે વાત કરી શકે તેવું વાતાવરણનું નિર્માણ કરવું તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવું.
• અધ્યાપન કાર્ય દરમિયાન અધ્યાપન કાર્યને અનુરૂપ યોગ્ય બેઠક વ્યવસ્થા હોવી જોઈએ તેમજ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અધ્યાપન કાર્ય દરમિયાન થાય અને તે મુજબ બેઠક વ્યવસ્થા થાય તે ધ્યાનમાં લેવું.
• શિક્ષણ કાર્ય દરમિયાન બાળકોને વર્ગ ખંડમાં જોડવા માટે યુનિક પ્રયત્નો કરવા તેમજ પ્રોત્સાહિત કરવા આ ઉપરાંત બાળકોના પ્રયત્નો અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવી.
• અધ્યાપન કાર્ય દરમિયાન ફરજીયાત અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવો આ સામગ્રી વિદ્યાર્થીની વયકક્ષા મુજબ ,વિષના મુદ્દાને અનુરૂપ ,અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ બાળકોની રુચીને ધ્યાનમાં રાખી પસંદ કરવાની રહેશે. સામગ્રી ઉપયોગ કર્યા પછી બાળકો ફરી ઉપયોગ જાતે કરી શકે તેમ વ્યવસ્થિત ગોઠવવાની રહેશે.
• તાસમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન વિષય સબંધિત ચર્ચા કરવાની રાહેશે જેમાં બાળકોને ચર્ચા કરવાની પુરતી તક આપવી,બાળકોના પ્રશ્નોને ચર્ચામાં સમાવેશ કરવો તેમજ બાળકો એકબીજા સાથે ચર્ચા કરી શકે તેવું આયોજન કારવાનું રહેશે શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકે હેતુ કથન અને અપેક્ષિત ક્ષમતાની સિદ્ધી માટે બાળાકોને પ્રશ્નો-પેટા પ્રશનો-વિચાર પ્રેરક પ્રશ્નો અને મુક્ત જવાબી પ્રશ્નો પૂછી બાળકોને ચર્ચામાં ભાગ લેતા કરવાના રહેશે.
• શૈક્ષણિક કાર્ય પૂર્વે બાળકોને જે શીખવાના છે તે અંગે અને પૂર્વે જે શીખ્યા છે તેની ટુકમાં વાત કરવી ત્યારબાદ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવી. તાસમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરતા પહેલા જે શીખ્યા છે તે અંગે થોડી ચર્ચા કરી દ્રઢીકરણ કરાવવાનું રહેશે અને તે દરમિયાન બાળકો કેટલું શીખ્યા છે તેનું પરોક્ષ મૂલ્યાંકન કરવાનું રાહેશે.
• અધ્યયન નિષ્પત્તિ અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિને ધ્યાનમાં રાખીને શિક્ષકે વાર્ષિક આયોજન બનાવવાનું રહેશે જેમાં માસવાર એકમનો સમાવેશ કરવો તેમજ તે અંગેની ક્ષમતાનો નિર્દેશ કરવો ઉપરાંત એ એકમને ભણાવવા માટે ક્યાં ક્યાં અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકાય તેની નોંધ કરવાની રહેશે આ આયોજનના આધારે શિક્ષકે દૈનિક આયોજન કરવાનું રહેશે તેમાં પણ ઉપયોગમાં લેવામાં આવનાર શૈક્ષણિક સાધનો અને અધ્યયન નિષ્પત્તિ દર્શાવવાની રહેશે.
• અધ્યાપન આયોજન મુજબ શૈક્ષણિક કાર્ય થાય આ માટે શાળાના મુખ્ય શિક્ષકે દૈનિક ૨ તાસનું મૂલ્યાંકન કરાવાનું રહેશે અને માસના અંત સુધીમાં શાળાના તમામ વર્ગોનું મૂલ્યાંકન કરવાનું રહેશે નમુના નંબર ૧૫ લોગ બુકમાં તેની નોંધ કરવાની રહેશે જેમાં શિક્ષકને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની નોંધ કરવાની રહેશે ઉપરાંત મુખ્ય શિક્ષકે શિક્ષકોની દૈનિક તપાસવાની રહેશે જો જરૂર જણાય તો આયોજનમાં ટીપ્સ આપી માર્ગદર્શિત કરવાના રહેશે.
• શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ જરૂરિયાત ધરાવતા અને CWSN બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. શાળાની તમામ પ્રવૃત્તિમાં શાળાના તમામ બાળકો સાથે ભાગ લે તે જોવાનું રહેશે.

❖ મુખ્ય ક્ષેત્ર ૨ શાળા
• શાળાએ વર્ષની શરૂઆતમાં શાળા વિકાસ યોજનાનું આયોજન કરવાનું રહેશે જેમાં શાળાએ શૈક્ષણિક મુદ્દાનો સમાવેશ કરવાનો રહેશે અને પોતાના લક્ષાંક નક્કી કરવાના રહેશે આ શાળા વિકાસ યોજનાનો યોગ્ય અમલ થાય અને નિયમિત સમીક્ષા થાય તે જોવાનું રહેશે આ યોજનાને વર્ષની પ્રથમ SMC અને વાલી બેઠકમાં વાંચન કરી બહાલી આપવાની રહેશે.
• શાળા વિકાસ યોજના બનાવામાં યોગ્ય અમલમાં SMCનો સહકાર મેળવાય, શાળાની SMC બેઠક નિયમિત યોજાય જેમાં શાળાની મુશ્કેલીમાં, શાળાની યોગ્ય ગ્રાન્ટ વપરાશમાં,સ્થાનિક સંસાધનોની ઉપલબ્ધીમાં, બાળકોની હાજરી વધારવામાં SMC બેઠકના એજન્ડા તૈયાર કરવામાં SMC સક્રિયતા દર્શાવે તે શાળાએ જોવાનું રહેશે.
• શાળામાં તાસ પદ્ધતિ અને વિષય પદ્ધતિ નો યોગ્ય અમલ થાય, સરકારની ગાઈડ લાઈન મુજબ સમય પત્રક બનાવાય, શાળા સમય પત્રક મુજબ ચાલે નિયમિત તાસના અંતે બેલ વાગે દરેક વર્ગમાં સમય પત્રક લાગે તે આચાર્યશ્રી અને વર્ગ શિક્ષકશ્રીએ જોવાનું રહેશે.
• વર્ગમાં અધ્યયન નિષ્પત્તિ માસવાર આયોજન અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ ડિસ્પ્લે થાય તે જોવાનું રહેશે.
• શાળા દ્વારા શાળા સલામતી અંગે માર્ગ દર્શન દેવાય આ અંગે અગોતરો શાળા સલામતી અંગે પ્લાન બનાવાય, બાળકોને મોકડ્રીલ દ્વારા તેની જાગૃતિ અંગે શિક્ષણ અપાય તે ખુબ જ જરૂરી છે. શાળામાં ફાયર સેફટી અંગે યોગ્ય ઉપકરણો વાસાવાય આ ઉપરાંત આપત્તિ સમયે ઉપયોગમાં આવી શકે તેમાં અન્ય સાધનો જેવા કે મોટા દોરડા પ્રાથમિક સારવાર અંગેના સાધનો વસવાય તે જોવાનું રહેશે.
• શાળામાં ઇલેક્ટ્રિક ઉપકરણ સલામતી માટે રોબોટ જેવા સલામતી સાધનોનો ઉપયોગ કરાવો.
• શાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને વિશેષ ગંભીર રોગો ધરાવતા બાળકોની યાદી શાળામાં આચાર્યશ્રીએ બનાવાવની રહેશે અને શિક્ષકોને તેનાથી વાકેફ કરવાના રહેશે ઉપરાંત કેટલાક રોગોમાં જો ઓળખ છુપાવવાની જરૂરિયાત જણાય તો તેની ગંભીરતા જાણી કાળજી લેવાની રહેશે.
• શાળામાં દૈનિક પ્રાર્થના વિવિધતા સાથે બાળકોની મદદ થી તમામ બાળકોને સંચાલન સાથેની સમાન તક મળે તે રીતે આયોજન કરવું જેમાં બાળકો હાર્મોનિયમ ખંજરી તબલા ઢોલક મંજીરા કરતાલ વગેરે સાધનો નો ઉપયોગ કરી તાલ બદ્ધ પ્રાથના થાય તે જોવું. પ્રાર્થનામાં ધૂન,ભજન,બાળગીત,અભિનય ગીત,જાણવા જેવું,સમાચાર વાંચન,પ્રશ્નોત્તરી,ઘડિયા ગાન,અન્ય વિવિધ રજૂઆત,રાષ્ટ્રગીતનો સમાવેશ કરવો.
• બાળકો ધ્યાન,યોગ મુદ્રા,સમૂહ કવાયતમાં ભાગ લે , શાળા રમતોત્સવ અને ખેલ મહાકુંભ તેમજ વિજ્ઞાન મેળો, ઇન્શ્પાયર એવોર્ડ,જવાહર નવોદય,NMMS,PSE,રાજ્ય ચિત્ર પરીક્ષામાં, તેમજ અન્ય બાળ વિકાસ પ્રવૃત્તિમાં ભાગ લે તે શાળા એ જોવાનું રહેશે.
• શાળા એ દરેક શૈક્ષણિક અનુભવ આપવા માટે વર્ષના અંતે ૧૦ જેટલા શૈક્ષણિક મુલાકાતોના આયોજન કરવાના રહેશે.આ ઉપરાંત મુલ્ય લક્ષી પ્રવૃત્તિ જેવી કે આજનું ગુલાબ, આજનો દીપક,અક્ષયપાત્ર,ખોયા પાયા, અને રામ હાર્ટ અને બચત બેંક જેવી પ્રવૃતી હાથ ધરવાની રહેશે. તેમજ વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ જેટલા વિશેષ દિનની ઉજવણી અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવાના રહેશે.
• શિક્ષક તેમજ વિદ્યાર્થી એ પોતાના જ્ઞાન વધારવા માટે શિક્ષકે મહીને ૧ પુસ્તક તેમજ બાળકોએ ૨ મહીને ૧ પુસ્તક ઓછમાં ઓછા વાંચવાના રહેશે.
• બાળકોને નવીન અધ્યન અનુભવ આપવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાવાનો રહેશે તેમજ તમામ બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવાનું રહેશે.
• શાળામાં તમામ બાળકો ઉત્તમ મધ્યાહન ભોજન ઉત્તમ ગુણવત્તા યુક્ત હાજર રહેલા તમામ બાળકો જમે તેવા પ્રયત્નો હાથ ધરાવના રહેશે તેમજ મધ્યાહન ભોજનની રોજીંદી ચકાસણી શિક્ષકો દ્વારા થાય બાળકો હાથ મો પગ ધોઈને જમવા બેસે મધ્યાહન ભોજન રસોડામાં ચોખ્ખાઈ જળવાય તે જોવાનું રહેશે.
• તમામ બાળકોને પીવા માટે યોગ્ય પાણીની વ્યવસ્થા હોય,પીવાના પાણીની રોજીંદી ઉપયોગમાં આવતી ટાંકી સમયાંતરે સફાઈ થાય તે જોવાનું રહેશે.
• બાળાકોને શૌચાલયની ઉત્તમ સુવિધા મળી રહે તે જોવાનું રહેશે તેમજ શૌચાલયની નિયમિત સફાઈ થાય તેમજ શૌચાલયમાં પાણીની સગવડ મળી રહે તે જોવાનું રહેશે.
• બાળકોની સ્વચ્છતા દૈનિક ચકાસણી થાય તેમજ તે અંગે વિદ્યાર્થીના વાલીને સમયાંતરે જાણ થાય તે જોવાનું રહેશે.
આ ઉપરાંત ગુણોત્સવ અંગે જરૂરી તમામ તૈયારી કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની રહેશે. આ તમામ સૂચનો અંગે ચકાસણી સી.આર.સી,કેળવણી નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,બી.આર.સી કો એ પોતાની મુલાકાત દરમિયાન જોવાનું રહેશે.


ગુણોત્સવ 2.0 શિક્ષક માટે મહત્વ ની સૂચના


👉સૂચના page 1 DOWNLOD
👉સૂચના PAGE 2 DOWNLOD



ગુણોત્સવ માર્ગદર્શિકા 2.0 click here

IMPORTANT LINKS


*💥 Gunotsav 2.0 New GR*

👉🏽 *⚫️ અને 🔴 ગરેડ* વાળી શાળાઓની TPEO, SI, BRC વડે માસિક મુલાકાત.

અને CRC વડે 15 દિવસે મૂલાકાત જરૂરી છે.

👉🏽 *🟡 ગરેડ* ની શાળાઓનું પણ હેન્ડ હોલ્ડિંગ.

જુઓ આ ગાંધીનગરનો  GR. Click here 


ગુણોત્સવ 2.0 ફાઈનલ માર્ગદર્શીકા - ગુણોત્સવ મા કઈ રીતે માર્કીંગ થાય છે અને કયા મુદ્દાના કેટલા ગુણ હોય તેની વિગતવાર સમજુતી ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


IMPORTANT LINKS

ગુણોત્સવ રિઝલ્ટ જોયું હવે આ લેટર પણ વાંચી લો
સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવા બાબત લેટર વાંચવા અહી ક્લિક કરો


ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

ગુણોત્સવ પરિણામ એનાલિસિસ જોવા માટે અહીં ક્લીક કરો


ગુણોત્સવ રીપોર્ટ કાર્ડ માર્ગદર્શિકા




ગુણોત્સવ 2.0 અંતર્ગત સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ download તેમજ અભ્યાસ અંગેની સંપૂર્ણ માર્ગદર્શિકા
આપની શાળા નું અને વિદ્યાર્થી નો રિપોર્ટ કાર્ડ અહીંથી ડાઉનલોડ કરો
ગુણોત્સવ analysis all distict 2021





સ્કૂલ ઓફ એક્સીલેન્સ વર્કશોપ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 15/7/21



ગુણોત્સવ 2.0 અંતર્ગત તાલીમ બાબત જીઆર 16/7/21

 ગુણોત્સવ 2.0 ના માર્કિંગ બાબતની ઉપયોગી PDF


ગુણોત્સવ 2.0 ફાઈનલ માર્ગદર્શીકા  - ગુણોત્સવ મા કઈ રીતે માર્કીંગ થાય છે અને કયા મુદ્દાના કેટલા ગુણ હોય તેની વિગતવાર સમજુતી ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

  

 ગુણોત્સવ સંર્દભે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ ખૂબ જ ઉપયોગી PDF

ગુણોત્સવ ૨.૦ માર્ગદર્શિકા pdf અહિંથી ડાઉનલોડ કરો


 SwiftScan - PDF Document Scanner 


Swifts can is the best versatile scanner application for reports and QR codes. Make a free, top-notch PDF sweep or JPG check with only one tap. Send records through email or as a fax. Transfer them to Google Drive, Evernote, and other cloud administrations. 



We planned the PDF scanner application to be instinctive and exceptionally simple to utilize, so the camera does all the difficult work for you. At the point when you check a report, SwiftScan settles on many choices to catch the archive totally, cut the record, fix it, and apply the channel you decide to your report. This PDF scanner application has won various honors and kept a client fulfillment rating of 98%! Swifts can have likewise gotten the 'Manager's Choice' grant through Google Play. 


Important Link 

અહીં આપેલ ૨૦ પેજની PDF માં શાળામાં ચાલતા પ્રોજેક્ટ્સ ની સમજ અને સૂચનો...

School Project PDF File 
Teacher UseFull PDF File

Swiftskin Desktop packs all the force of a work area scanner into one little scanner application! 


How it functions 


Simply place your cell phone or tablet on a record and Swiftscan will filter it naturally. The scanner application will at that point cut the report and upgrade the tones. Save your output as a PDF or JPG with one tap. 


Swifts can essential highlights 




Sweep premium quality PDF or JPG with 200 dpi or more 


Fax: You can't send your archives by fax! 


Sweep QR codes: URLs, contacts, telephone numbers, and so forth 


Lightning-quick: programmed edge checking and examining 


Sweep individual and multi-page archives 


Increment your sweeps: Apply tone, grayscale or highly contrasting channels with programmed enhancement 


One-tap email and print work process 


Flawlessly planned and simple to utilize 


Swiftskin VIP highlights 


Cloud Integration: Drop Roop Pub Box X, Google Drive, BX, and other cloud administrations 


OCR: Copy the content of your output to duplicate, search, query, and so on 


Consequently, transfer sweeps to any cloud administration 


WebDAV and FTP, SFTP and FTP 


Alter reports: Move, turn, add, or erase pages 


Lovely Themes: Choose your number one look and feel 


Savvy record naming 


Sweep private security 


Swiftskin esteems ​​your security. We won't ever store or save your archives, or use them for any reason. All report-related movement happens on your gadget or with the cloud reinforcement supplier you pick. 



Sweep superior grade 


Swifts can utilize the most developed checking innovation in its scanner application. Sweeps start at 200 dpi, with premium quality practically identical to work area scanners. Different shading modes, auto-advancement streamlining, and obscure decrease assist you with capitalizing on your sweep.

No comments:

Post a Comment

Popular Posts