Pages

Search This Website

Feb 15, 2022

Download G-Shala Mobile App Download Link

 Download G-Shala Mobile App Download Link 


G-Shala Mobile App Download: The complete name of the G-Shala App is Gujarat Student's Holistic Adaptive Learning App. The field of innovation is blasting, with explorers and IT. The field of schooling is at the cutting edge, which additionally carries every one of the advantages to the field of instruction. 

Download G-Shala Mobile App Download Link
 Download G-Shala Mobile App Download Link 


G-Shala Learning App: G-Shala App is Easy to utilize. Its methods for schooling are being investigated through instructive innovation. For instance, we can exploit this innovation in the field of instructing, learning, evaluation, and so on 


G-Shala App: The new skylines of learning are extending. What progressively advances self-realizing. The new field of e-learning is probably going to profit understudies increasingly more mathematically and subjectively. In which educating, learning, and understudies cross the limits between the four dividers of the homeroom. 


G-Shala App Download Link 


The online schooling framework is currently on the ascent. For this situation, electronic learning is the utilization of approaches in the instructing and learning of data and correspondence innovations associated with the Earth Network. Which is related to the turn of events and utilization of the ICT foundation. 

ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને G - SHALA એપ્લિકેશન સુવિધા પુરી પાડવા બાબત


ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને G – SHALA એપ્લિકેશન સુવિધા પુરી પાડવા બાબત

This sort of study expands the investigation interaction and covers a more assorted populace. The e-learning climate makes an assortment of interactive media content accessible in the home and gives transformations to their utilization. You need to have an explorer for e-learning. 

Download G-Shala Mobile App Download Link
 Download G-Shala Mobile App Download Link 


G-Shala - The Learning Application Download Link 

G શાળા  એપ ના ટ્રેનિંગ નો વિડિઓ જોવા અહીં ક્લિક કરો

G Shala application is for Teachers and Students: If we have the right sort of explorer, e-learning is workable for quite some time anyplace, whenever. E-learning CD-ROM, a broadband organization that can likewise be Internet-based, with data accessible in composed nation structure: sound, liveliness, and virtual climate. 






How to use G shala App see This video




Important Link 

મહત્વપૂર્ણ લિંક

OTP વગર રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો


માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે ➡️ પર ક્લિક કરવું

મહત્વપૂર્ણ લિંક

તમામ સ્ટેપ સરળતાથી જોવા નો વિડીયો નિહાળવા માટે અહીં ક્લિક કરો


બાળકો નું ડાયરેકટ રજિસ્ટ્રેશન કરવાની લિંક અહીં ક્લિક કરો


➡️Gujarat Students Holistic Adaptive Learning App Download App on play store


G-shala એપમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેને માહિતી અહીંથી ડાઉનલોડ કરો.

G-Shala Mobile App Download Link ⤵️
🔷 Download App From Here

Download latest App g shala

 

Laptop Computer Par Login Link

Through which the examination encounters acquired are frequently demonstrated to be better than the encounters found in a total study hall. In this, the understudy masters as per her own speed and the investigation of the Elephant Hands-on Learning. There are additionally numerous impediments in e-realizing, which we experience in study hall learning. For instance, exhausting slides, repetitive discourse, fewer freedoms for connection, and so on 




ફ્રી માં બાળકો અભ્યાસ કરી શકે એ માટે એપ્લિકેશન


💥 G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?


(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )




(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો


(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો


(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે




(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો


(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો


(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે


(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે


(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે


(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો


(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે


(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે



 G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે

વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સમજ માટેનો વિડિયો જોવા અહીં ક્લીક કરો

ઉપયોગી માહિતી દરેક બાળકો સુધી પહોંચાડજો

G-Shala Mobile App Download Link ⤵️ 


🔷 Download App From Here 


🔶 Teacher and Student Login Page 


શિક્ષણની સિસ્ટમ બદલાશે: 🖥

👉🏻શિક્ષણના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત

👉🏻3 લાખ શિક્ષક અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ પર નજર રખાશે

👉🏻56 લાખથી વધુ વિદ્યાર્થીઓ G-SHALAથી શિક્ષણ મેળવશે

તમામ માહિતી વિગતે વાંચો અહીં

ઉપર ની માહિતી ગુજરાતી મા વાંચવા અહિ ક્લિક્ક કરો


G Shala - The E-Learning App 


You simply must be more requesting with the assistance you give others. In e-learning, 'he represents gadgets, an investigation dependent on hardware, frameworks, interconnections, innovation, and electronic standards. Here e-learning isn't restricted uniquely to consider, it is likewise connected with educating.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment