Search This Website

Jul 26, 2022

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વાર તા.૨૮ જુલાઈએ ભરતી મેળો યોજાશે

 

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વાર તા.૨૮ જુલાઈએ ભરતી મેળો યોજાશે


આ ઉપરાંત એઇમ લિમીટેડ માટે ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ અને ધો.૧૨ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે.



 રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વાર તા.૨૮ જુલાઈએ ભરતી મેળો યોજાશે

 

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૮ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં રાજ્યના ખાનગી ક્ષેત્રના એકમ ટોપ ક્રેન સિસ્ટમ પ્રા.લી.  માટે ૧૮-૩૦ વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ પાસ  શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત એઇમ લિમીટેડ માટે ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ અને ધો.૧૨ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે.

        રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

No comments:

Post a Comment

Popular Posts