Pages

Search This Website

Jul 30, 2022

સરકારે શરૂ કરી ધનસુખ યોજના, તમે તરત જ 15 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો Govt launched Dhansukh Yojana, you can avail Rs 15 lakh immediately

 સરકારે શરૂ કરી ધનસુખ યોજના, તમે તરત જ 15 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો


આમ હાલમાં સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે . જેમાં 5 વર્ષમાં 5 હજાર કરોડ રૂપિયા ની રકમ ખર્ચાવાની ગણતરી છે

Govt launched Dhansukh Yojana, you can avail Rs 15 lakh immediately



       હાલમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના બધા જ હિત માટે યોજના ઓ ચલાવશે . તો હવે દેશની સરકાર દ્વારા Pm કિસાન FPO યોજના નામની યોજના શરૂ કરાઈ છે. હાલમાં સરકાર આગામી 5 વર્ષમાં ખેડૂતો પર 5 હજાર કરોડ રૂપિયા ખર્ચવા માટે યોજના બનાવી રહી છે.જેના માટે મોદી સરકારે તાજેતરમાં ખેડૂત ઉત્પાદક સંગઠન એફપીઓ યોજના શરૂ કરી છે .


*આ યોજના શું છે* 

હાલ માં FPO એટલે કૃષિ ઉત્પાદક સંસ્થા. જેમાં આ એવા ખેડૂતો નું એક જૂથ છે . જેઓ કોઈપણ રીતે કૃષિ કાર્યમાં રોકાયેલા છે અથવા કૃષિ કાર્યને લગતા કોઈપણ વ્યવસાયમાં સાથે રોકાયેલા છે. 


              ત્યારે આ એફપીઓ યોજના મુજબ , આવા ખેડૂતો નું એક જૂથ છે . ત્યારે તમે ખેડૂત માટે FPO બનાવો તો તેમાં સભ્ય માં આમને જોડો, ત્યારે તમને આનાથી ઘણો ફાયદો થશે. 


         જો કે આમ કરવાથી, તમને તમારા અનાજ માટેનું બજાર તો મળી રહેશે . ત્યારે હાલ માં આ પીએમ કિસાન એફપીઓની રચના પછી ખેડૂતોને સેવાઓ ખૂબ સસ્તી થશે . 


Govt launched Dhansukh Yojana, you can avail Rs 15 lakh immediately


So now a new scheme has been started by the government. It is calculated to spend 5 thousand crore rupees in 5 years



       At present, the central government will run schemes for all the interests of farmers. So now the government of the country has started a scheme called Pm Kisan FPO scheme. Currently, the government is making a plan to spend 5 thousand crore rupees on farmers in the next 5 years. For this, the Modi government has recently started the Farmers Producer Organization FPO scheme.


*What is this plan*

Currently FPO stands for Agricultural Producer Organization. In which this is a group of such farmers. who are in any way engaged in agricultural work or engaged together in any business connected with agricultural work.


              Then as per this FPO scheme, there is a group of such farmers. If you create an FPO for a farmer and include him as a member, you will benefit a lot.


         However, by doing so, you will find a market for your grain. At present, after the formation of this PM Kisan FPO, the services to the farmers will be much cheaper.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment