Search This Website

Jul 31, 2022

આ રીતે તમે ઘરે બનાવો મોરૈયાનો ખીચડી, ટેસ્ટમાં બહુ મસ્ત બનશે This is how you make moraiya's khichdi at home, it will taste great in the test

 ફરાળી વીક: આ રીતે તમે ઘરે બનાવો મોરૈયાનો ખીચડી, ટેસ્ટમાં બહુ મસ્ત બનશે


મોરૈયાની ખીચડી તમે આ રીતે ઘરે બનાવશો તો જરા પણ ચીકણી નહિં બને ટેસ્ટમાં પણ મસ્ત બનશે.




તમે પણ શ્રાવણ મહિનો કરો છો તો ઉપવાસમાં એવી વાનગી ખાઓ જેનાથી તમારું પેટ ભરેલું રહે અને આખો દિવસ એનર્જી પણ રહે. મોરૈયાની ખીચડી ઉપવાસમાં ખાવાની બહુ જ મજા આવે છે. પણ જો તમે આ રીતથી ઘરે મોરૈયો બનાવશો તો ચીકણો નહિં લાગે અને ટેસ્ટી પણ લાગશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફરાળી મોરૈયાની ખીચડી...



સામગ્રી



મોરૈયો



શેકેલા સિંગદાણા



બટાકા



ઝીણાં સમારેલા લીલા મરચાં



મીઠા લીમડાના પાન



મરચું



હળદર



મીઠું



તેલ



જીરું



ટામેટું



ઘી



લવિંગ



તજ



બનાવવાની રીત




મોરૈયાની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ બટાકા અને ટામેટાને ધોઇને જીણાં સમારેલી લો.


પછી લીલા મરચાં ધોઇ લો અને ઝીણાં સમારી લો.


હવે એક પેન લો અને એમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મુકો.


તેલ અને ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને મીઠો લીમડો નાંખો.


ત્યારબાદ આમાં લવિંગ, તજ અને લીલા મરચાં નાંખો.


પછી ઝીણાં સમારેલા બટાકા નાંખો અને બે મિનિટ માટે સાંતળો.


ત્યારબાદ આખા સિંગદાણા નાંખો.


હવે મોરૈયાને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો જેથી કરીને રેત ના આવે અને મોરૈયો ચોખ્ખો થઇ જાય.


પછી આ મોરૈયાને વઘારમાં મિક્સ કરો અને બે મિનિટ માટે ધીમા ગેસે પાણી નાંખ્યા વગર થવા દો, જેથી કરીને ટેસ્ટ મસ્ત આવે. મોટાભાગના લોકો મોરૈયાને પાણી સાથે નાંખતા હોય છે, આમ કરવાથી ટેસ્ટ થોડો ફિક્કો થઇ જાય છે.  


પછી આમાં ટામેટું નાંખો.


હવે મોરૈયામાં જરૂર મુજબ પાણી નાંખો અને ઢાંકી દો.


10 મિનિટ રહીને ચેક કરી લો કે મોરૈયો થયો છે કે નહિં.


જો મોરૈયો તમને કાચો લાગે તો તમે થોડુ પાણી નાંખીને ફરી 5 થી 7 મિનિટ માટે થવા દો.


જો તમે ઇચ્છો છો તો આમાં હવે છેલ્લે સિંગદાણાનો ભુક્કો નાંખી શકો છો.


તો તૈયાર છે ફરાળી મોરૈયો.


આ રીતે તમે મોરૈયો બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.


Farali Week: This is how you make moraiya's khichdi at home, it will taste great in the test


If you make moraiya khichdi at home in this way, it will not be sticky at all and will be delicious even in the test.



If you also do Shravan month, eat such food during fasting that will keep your stomach full and energy for the whole day. Moraiya's khichdi is very enjoyable to eat during fasting. But if you make Morayo at home in this way, it will not be greasy and will taste tasty. So know how to make farali moraiya khichdi at home...



material



Morayo



Roasted peanuts



potatoes



Finely chopped green chillies



Sweet neem leaves



Chili



Turmeric



Salt



Oil



cumin



Tomato



Ghee



Cloves



Cinnamon



Method of making




To make moraiya khichdi, first wash the potato and tomato and chop the seeds.


Then wash the green chillies and chop the seeds.


Now take a pan and heat oil and ghee in it.


When the oil and ghee are heated, add cumin seeds and sweet neem.


Then add cloves, cinnamon and green chillies.


Then add finely chopped potatoes and saute for two minutes.


Then add whole peanuts.


Now wash the moraiya twice with clean water so that no sand comes and the moraiya becomes clean.


Then mix this moraiya in vaghar and let it cook for two minutes on slow gas without adding water, so that the test comes out cool. Most people dilute the Morayya with water, which makes the test a bit pale.


Then add tomato in it.


Now add water as needed in the Moraiya and cover it.


After 10 minutes, check whether the morayo has occurred or not.


If the morayo seems raw to you, add some water and let it cook for another 5 to 7 minutes.


If you want, you can now add a sprig of sesame seeds.


So Farali Morayo is ready.


If you make Morayo in this way, it will be very tasty in the test and will be fun to eat.

No comments:

Post a Comment

Popular Posts