Search This Website

Aug 1, 2022

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છેWhat water should be drunk after eating fruit, know what Ayurveda has to say about this matter

 ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે


કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ....

What water should be drunk after eating fruit, know what Ayurveda has to say about this matter



સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે. 


પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફ્રુટ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં આ સાથે જ ઘણા ફ્રુટ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે. 


ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ....


કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ફ્રુટ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે.


ફ્રુટમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. જે એસિડ બનાવે છે. ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે.  એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.


What water should be drunk after eating fruit, know what Ayurveda has to say about this matter


It is said that drinking water after eating fruit is advised. When elders refuse to drink water after eating fruit. The question is that when should one finally drink water after eating fruit. So today we will tell you whether you should really drink water after eating fruit or not and also know what Ayurveda says about this whole matter....



Eat green vegetables and fruits to stay healthy. Eating fruits and green vegetables is good for health. But before and after eating fruits and vegetables it is necessary to take care of some things. Otherwise, damage may also occur.


But today we will tell you whether you should drink water after eating fruit or not. There is a specific time to eat fruit. There are many fruits that should not be eaten at night and it is also advised not to drink water after eating many fruits.


Many people say that drinking water after eating fruit does nothing but there are also many people who say that drinking water after eating fruit also causes some problems. So today we will tell you whether you should really drink water after eating fruit or not and also know what Ayurveda says about this whole matter....


It is said that drinking water after eating fruit is advised. When elders refuse to drink water after eating fruit. The question is that when should one finally drink water after eating fruit. Eating fruit is very good for our health. Fruits contain vitamins, minerals and many nutrients. Which is very beneficial for health. People who are dieting. Those people also need to include fruits in the diet. But many things have been said about drinking water after eating fruit.


Fruit is high in sugar and yeast. which forms acid. Many fruits are acid forming. So the amount of water in the stomach increases. In that case, if you drink water after eating fruit, then you may face many problems. Drinking water after eating fruit weakens digestion and causes problems related to stomach. Along with this, the problem of ascites increases and chest irritation occurs. So drink water 1 hour after eating fruit. So that no problem arises.

No comments:

Post a Comment

Popular Posts